Urchin Bittu book and story is written by Chirag zavar Adlj multimedia in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Urchin Bittu is also popular in Children Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. તોફાની બીટ્ટુ Chirag zavar Adlj multimedia દ્વારા ગુજરાતી બાળ વાર્તાઓ 10.6k 9.4k Downloads 25k Views Writen by Chirag zavar Adlj multimedia Category બાળ વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન તોફાની, ચંચળ, ચબરાક અને પોતાની માન્યતાઓમાં પાકો એવો બીટ્ટુ નાના છોકરાઓના ટોળકીનો આગેવાન જેવો હતો. બધા બાળસેનાને ભેગી કરી ક્રિકેટ રમતો. જ્યારે કોઈ પણ સિક્સર મારે અને દડો જો રાહુલ સરના પ્રાઇવેટ દવાખાનાના કમ્પાઉન્ડમાં પહોંચે તો તરત બીટ્ટુ અને તેની સેના ફટાફટ દોડતી. બધા કમ્પાઉન્ડ નાં બહાર જ ઉભા રહી જતા પણ બીટ્ટુ વાંકો ચુંકો સંતાતો ભાગતો જઈ દડો લઈ આવતો. કંપાઉન્ડમાં ડોકટરની મનગમતી નવી કાર પાર્ક રહેતી. ડોક્ટર રાહુલ સરને હંમેશા ચિંતા રહેતી કે બીટ્ટુનો આ દડો કારમાં ક્યાં ગોબો ના પાડી દે અથવા તો કાચના તોડી નાં નાખે. કારણ કે બારીના કાચ તો તેણે 2 વાર તોડ્યા છે. More Likes This હું, વૈદેહી ભટ્ટ - ભાગ 19 દ્વારા krupa pandya બાળપણ - ભાગ 2 દ્વારા Jaydeep Panchal ઉખાણા સાગર - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri કેન્સર - 21 દ્વારા Mansi Desai Shastri પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 1 દ્વારા Ashish ભીમ અને બકાસુર દ્વારા SUNIL ANJARIA જાદુઈ વસ્ત્ર દ્વારા Rupesh Sutariya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા