Nishachar - 11 book and story is written by Roma Rawat in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Nishachar - 11 is also popular in Thriller in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. નિશાચર - 11 Roma Rawat દ્વારા ગુજરાતી રોમાંચક 5 706 Downloads 1.5k Views Writen by Roma Rawat Category રોમાંચક સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન શેરીમાં ચક રાઈટે ડેન હીલાર્ડ અને સીન્ડીની અકકડ આકૃતિઓતે પાર્કીંગ લોટ તરફ વળતી. જોઈ તે ગભરાયો. તે પોતાની કાર સુધી પહોંચે ત્યાં સુધીમાં શું તે એમનું પગેરૂં તેા નહિ ખોઈ બેસે તે! ચક પાર્કીંગ લોટમાં ઘૂસે તે પહેલા તો તેણે સીન્ડીને તેની કાર ટ્રાફીકમાં વાળતી જોઈ. મીડટાઉન વિસ્તારમાં બપેારના બારથી છની વચ્ચે વળાંક વાળવાની મનાઈ છે. આ ટાઈમીંગને લીધે સીન્ડીની કાર પૂરપાટ દોડી રહી. ચકે જોયું કે બે શેરી આગળ સીન્ડીની કાળી કાર જમણી તરફ પૂર્વ માં વળી. તેણે એનો પીછો કર્યોં. તેણે સીન્ડીની અને તેની કારની વચ્ચે ખાસુ અંતર રાખ્યુ કે જેથી તેનાં રોયરવ્યુ મીરરમાં તે પકડાઈ જાય નહિ. બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા