Sazish - 6 book and story is written by Kanu Bhagdev in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sazish - 6 is also popular in Thriller in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સાજીશ - 6 Kanu Bhagdev દ્વારા ગુજરાતી રોમાંચક 64.9k 5.7k Downloads 8.4k Views Writen by Kanu Bhagdev Category રોમાંચક સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ૬. દિલીપની તપાસ... ! દિલીપની કાર ધોબીઘાટ સ્થિત જે ચાલમાં અજિત મરચંટ રહેતો હતો ત્યાં પહોંચીને ઊભી રહી એ વખતે સાંજના પાંચ વાગ્યા હતા. ચાર માળની એ ચાલમાં અત્યારે પણ રાબેતા મુજબ શોરબકોર અને દેકારો થતો હતો. અત્યારે દિલીપની સાથે રજની, માલા અને ધીરજ પણ હતાં. ચારેય અજિત મરચંટના રૂમ પાસે પહોંચ્યાં. રૂમના દરવાજા પર હજુ પણ પૂર્વવત્ રીતે તાળું લટકતું હતું. તેમણે આજુબાજુમાંથી બે સાક્ષીઓને બોલાવીને તેમની હાજરીમાં તાળું તોડી નાખ્યું અને પછી દરવાજો ધકેલીને રૂમમાં પ્રવેશ્યાં. તેમણે જોયું તો આખો રૂમ અસ્તવ્યસ્ત હતો, કોઈ વસ્તુ પોતાના ઠેકાણે નહોતી પડી. અડધાં કપડાં કબાટમાં પડ્યાં હતાં તો અડધાં બહાર હતાં. Novels સાજીશ. નવલકથા રહસ્યમય છે, એ તો આપ નામ પરથી જ સમજી ગયા હશો. “હું મર્યા પછી પણ ખૂન કરીશ.' જી, ના... આ મારો નહીં પણ પ્રસ્તુત નવલકથાનાં મુખ્ય પાત્ર અજિત સક... More Likes This મોતના સ્નીકર્સ - પ્રકરણ 1 દ્વારા Rupen Patel ઓપરેશન સાગર મંથન - પ્રકરણ 1 દ્વારા Rupen Patel અદ્રશ્ય શત્રુ - 2 દ્વારા Rupen Patel રહસ્ય - ભાગ 1 દ્વારા Nirav Chhabhaiya રાત્રે બાર વાગ્યાનો ફોન - 1 દ્વારા Dhara પોઇઝન ગર્લ : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 20 દ્વારા Hardik Galiya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા