Project Pralay - 16 book and story is written by Roma Rawat in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Project Pralay - 16 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. પ્રોજેક્ટ પ્રલય - 16 Roma Rawat દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 12 1.1k Downloads 2.4k Views Writen by Roma Rawat Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રકરણ ૧૬ ૨૦ મી ઓકટોબર પછીના દિવસે વ્હાઈટ હાઉસ આઠમા પ્લેગ પછી ઈમરજન્સી ગુપે ઘડિયાળના કાંટે મીટીંગો ગોઠવી હતી. ૪૮૦ જેટલા શખ્સો હવે આ સમસ્યા પાછળ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંશોધનાર્થે લાગી ગયા હતા. તલે તેમને નવમો પ્લેગ સૂચવ્યેા હતા- અંધકાર સૌ એ મત પર આવ્યા હતા કે હવે ગમે ત્યાં અંધારપટ છવાશે - બ્લેકાઉટ. ક્યાં ? દરેક પ્લેગથી માનવયાતના વધી હતી. નુકશાન વધ્યું હતું. બ્લેકાઉટથી નુકશાન ઓર વધે તેમ હતું. સવાલ એક જ ઉભો થતો હતો - અંધારપટ ક્યાં ફેલાશે ? સૌ કાઈ સંશોધનમાં લાગી ગયા. રાતના ૧૨ વાગ્યા. ૧. ૦૦ ૨. ૦૦ ૩. ૦૦ લગભલ સૌ ઊંઘી ગયા Novels પ્રોજેક્ટ પ્રલય ૩જી જુલાઈ, ૧૮૭૬ એન્ટેબી, યુગાન્ડા એ ગોળીબાર લાંબો ચાલ્યો હતો. કેટલાય લોકોના શરીર વીંધીને ગોળીઓ નીકળી ગઈ હતી. જોનારાના કાળજાં થડકી ઉઠે એમ હતા કેમ... More Likes This કુપ્પી - પ્રકરણ 1 દ્વારા PANKAJ BHATT એક અજાણી યાત્રા - ભાગ 2 દ્વારા Dr Nimesh R Kamdar બહાદુર રાજકુમાર અને સોનેરી સફરજન - 1 દ્વારા Dhamak તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) - 1 દ્વારા Mr Gray Rebirths - The Mysterious tale of Marriage - 1 દ્વારા Hemangi તકદીરની રમત - ભાગ 1 દ્વારા Ruchita Gabani Kakadiya પાંચ પૈસા - ભાગ 2 દ્વારા Dhamak બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા