Sailab - 11 book and story is written by Kanu Bhagdev in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sailab - 11 is also popular in Thriller in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સૈલાબ - 11 Kanu Bhagdev દ્વારા ગુજરાતી રોમાંચક 68.1k 4.1k Downloads 7k Views Writen by Kanu Bhagdev Category રોમાંચક સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ૧૧.માઇક્રોફોનનો ભેદ... ! ગણપત મોટરબોટ ચાલકની વ્યવસ્થા માટે ખરે ખૂબ જ દોડાદોડ કરતો હતો. હવે તો એણે આ કામ માટે પોતાનાં કેટલાંય માણસોને પણ કામે લગાડી દીધા હતા. પરંતુ આટલા આટલા પ્રયાસો પછી પણ એને નિષ્ફળતા જ સાંપડી હતી. શનિવારની રાત સુધી પણ એ કે એનાં માણસો કોઈ મોટરબોટ ચાલકની વ્યવસ્થા ન કરી શક્યા. ગણપત એકદમ નિરાશ થઈ ગયો. પોતાનો સંઘ કાશીએ નહીં પહોંચે એવો ભાસ એને થવા લાગ્યો. પરંતુ રવિવારે સવારે એણે અખબારમાં એક સનસનાટીભર્યા સમાચાર વાંચ્યા. આ સમાચાર વાંચતા જ એનું અશક્ય કામ અચાનક જ શક્ય બની ગયું. અખબારમાં છપાયેલા એ સમાચાર મનમોહન નામના એક માણસ વિશે હતા. Novels સૈલાબ આ નવલકથામાં કૅપ્ટન દિલીપનું એક નવું જ...એક કેદી તરીકેનું રૂપ આપને જોવા મળશે. રોનાં બે જાસૂસો વિનાયક બેનરજી તથા પ્રભાત રાઠોડને એક ખાસ મિશન પાર પાડવા મા... More Likes This અવાવરુ વાવનો અતીત - 2 દ્વારા Ashoksinh jadeja કાલચક્ર - તિમિરની દ્રષ્ટિ - 1 દ્વારા Anghad ચક્રવ્યૂહ - સત્તાનો ખેલ - 1 દ્વારા અનિકેત ટાંક ડકેત - 1 દ્વારા Yatin Patel પ્રેતલોક-અંધકારનું સામ્રાજ્ય - 1 દ્વારા pooja meghanathi તર્ક, તંત્ર અને સત્યની સીમાઓ - 1 દ્વારા pooja meghanathi સત્ય ના સેતુ - 1 દ્વારા Sanjay Sheth બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા