નિજ - રચિત હાસ્ય કણિકાઓ Jatin Bhatt... NIJ દ્વારા હાસ્ય કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હાસ્ય કથાઓ પુસ્તકો નિજ - રચિત હાસ્ય કણિકાઓ નિજ - રચિત હાસ્ય કણિકાઓ Jatin Bhatt... NIJ દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ 1.1k 2.9k ' નિજ ' રચિત હાસ્ય કણિકાઓ :હિટવેવ માં માણો લાફટરવેવ (ઉનાળામાં કરેલ હાસ્ય સૂક્ષ્મ નિરીક્ષણ):_ તું હવે AC બંધ કરશે?, ક્યારનુંય ચાલે છે, પછી ગરમ થઈ જશે..._ અરે સાંભળે છે? ગેસગીઝર બંધ કર, એટેચ બાથરૂમમાં જરૂર નથી..._ તમે એક ...વધુ વાંચોનોટિસ કરી હશે કે ઉનાળામાં કાપડની ખપત ઓછી થાય છે..._ ઉનાળામાં ગાર્ડનમાં ફરવા જવાથી પત્નીના મગજને ઠંડક મળે અને પતિની આંખોને પણ..._ મોલમાં વિન્ડો શોપિંગ કરવાવાળાઓની ભીડ વધી જતી હોય છે, એ લોકો ત્રણ કલાકે ય બહાર નથી નીકળતા હોતા, (આપણો ગોટ્યો તો મંજરી અને બેબીને લઈને મોલમાં જાય ત્યારે બેબીને ટ્રોલી પર બેસાડી દે અને એ બન્ને જણા આરામથી ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નિજ - રચિત હાસ્ય કણિકાઓ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Jatin Bhatt... NIJ અનુસરો