Jalpari ni Prem Kahaani - 3 book and story is written by ભૂમિકા in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jalpari ni Prem Kahaani - 3 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. જલપરી ની પ્રેમ કહાની - 3 Bhumika Gadhvi દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 11.8k 3.9k Downloads 8.4k Views Writen by Bhumika Gadhvi Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મુકુલ નો શ્વાસ નીચે બેઠો અત્યાર સુંધી એનો જીવ તાળવે ચોંટી ગયેલો હતો. એણે બિલકુલ આશા નતી રાખી કે એના પપ્પા એને આ નોકરી કરવા માટે રજા આપશે. મુકુલ માટે આ વાત કોઈ ચમત્કાર થી કમ ન હતી. એ હવે પોતાની જાત ને વધુ સમય આ બારણાં ની બહાર રોકી ના શક્યો. એ દોડતો ઓરડામાં ગયો અને એના પપ્પા ના પગમાં પડ્યો. કૃષ્ણકાંતે મુકુલ ને ઉભો કરી પોતાના ગળે લગાડ્યો અને એની પીઠ થપથપાવી ને બોલ્યાં, મને તારી ઉપર ગર્વ છે દીકરા તું સાચે જ મારા કુળ નો દીપક છે. તારી સમજ અને દેશ પ્રત્યેની ભાવના ને મારી સલામ છે. Novels જલપરી ની પ્રેમ કહાની મુકુલ ધીરે ધીરે પગથિયાં ચડી રહ્યો હતો. એના પગ ને જાણે કોઈ અદ્રશ્ય શક્તિ આગળ વધવા નથી દેતી એને પાછળ તરફ ખેંચી રહી હોય તેવું એને મહેસૂસ થઈ રહ્યું હતું.... More Likes This સમી સાંજનો સંગાથ દ્વારા Payal Chavda Palodara પ્રથમ મુલાકાત દ્વારા Payal Chavda Palodara પ્રેમ કે દોસ્તી ? - 1 દ્વારા Yaksh Joshi જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 1 દ્વારા Upasana Mehta અધુરી મુલાકાત - ભાગ 1 દ્વારા Dr.Namrata Dharaviya સરિતા પારેખ - ભાગ 1 દ્વારા ર્ડો. યશ પટેલ વિસ્મૃતિ - ભાગ 1 દ્વારા Devisha Gajjar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા