અંધારી રાતના ઓછાયા. - (ભાગ- ૩૦) Nayana Viradiya દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો જાસૂસી વાર્તા પુસ્તકો અંધારી રાતના ઓછાયા. - (ભાગ- ૩૦) અંધારી રાતના ઓછાયા. - (ભાગ- ૩૦) Nayana Viradiya દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા (14) 958 1.4k ગતાંકથી..... બારીઓ સજજડ રીતે લ બંધ હતી કેવળ અંદરથી ઝાંખો પ્રકાશ વ વેન્ટિલેટરમાંથી બહાર આવતો હતો. છાપરા પરની ટાંકી પાસેથી એક મોટો પાઈપ જમીન સુધી નીચે ઉતારવામાં આવ્યો હતો. આ પાઈપની તપાસ કરતા તેના શરીરમાં આનંદની લહેર પ્રસરી ગઇ.તે ...વધુ વાંચોની મદદ થી તે ઉપર ચડવાનો વિચાર કરવા લાગ્યો.પાઈપથી ઉપર ચડ્યા પછી નીચે ઉતરવાનું પણ તેને મુશ્કેલ લાગ્યું નહીં.મુત્યુ ને શરણે થયેલ મયંકની મદદથી તેમને જે પિસ્તોલ મેળવી હતી તે તેના ખિસ્સામાં જ હતી. એ પિસ્તોલ નો સ્પર્શ તેના દિલમાં સો હાથી જેટલું બળ પૂરતો હતો.એકદમ ચુપકીદીથી આમતેમ નજર ફેરવી તે સાવચેતીથી પાઈપ ઉપર ચઢવા લાગ્યો. ઉપર પહોંચતા જ અચાનક ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો અંધારી રાતના ઓછાયા. - (ભાગ- ૩૦) અંધારી રાતના ઓછાયા. - નવલકથા Nayana Viradiya દ્વારા ગુજરાતી - જાસૂસી વાર્તા (795) 57.6k 85.4k Free Novels by Nayana Viradiya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Nayana Viradiya અનુસરો