ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 37 (અંતિમ ભાગ - કલાઈમેક્સ) Hitesh Parmar દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો જાસૂસી વાર્તા પુસ્તકો ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 37 (અંતિમ ભાગ - કલાઈમેક્સ) ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 37 (અંતિમ ભાગ - કલાઈમેક્સ) Hitesh Parmar દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા 376 1.1k રઘુના હાથમાં જે ગન હતી, રઘુ એ સરન્ડર કરવા આખરે મૂકવી જ પડી. જાણે કે આખીય જીતેલી બાજી રઘુ હારવાનો જ ના હોય એવું એને લાગી રહ્યું હતું. "રેખા," રઘુ એ આંખથી એક હળવો ઈશારો રેખાને કર્યો તો એને ...વધુ વાંચોપાસે જઈને એના ગળાને પકડી લીધું - "બધાં પોતપોતાના હથિયાર નીચે મૂકી દો નહિતર, હું તમારી માલકીન ને હમણાં જ ખતમ કરી દઈશ!" "તારે એવું કરવાની જરૂર નહિ!" ગીતા બોલી તો રઘુ સાથે બીજા પણ અચંબામાં આવી ગયા. "શું મતલબ?!" રેખા થી બોલાય ગયું. "મતલબ આ બધા ડેડ નાં જ માણસ છે અને કંઇ નહિ કરે!" ગીતા એ કોન્ફિડન્સથી કહ્યું. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 37 (અંતિમ ભાગ - કલાઈમેક્સ) ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - નવલકથા Hitesh Parmar દ્વારા ગુજરાતી - જાસૂસી વાર્તા (198) 24.4k 44.8k Free Novels by Hitesh Parmar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Hitesh Parmar અનુસરો