ન કહેવાયેલી વાતો - 8 Jyoti Gohil દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો ન કહેવાયેલી વાતો - 8 ન કહેવાયેલી વાતો - 8 Jyoti Gohil દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 302 742 ( ગતાંકથી શરૂ...)નિશાંત , ધ્વનિ અને આકાશ નીકળ્યાં...આકાશ : " આપણે જઈએ તો છીએ પણ એડ્રેસ...?"નિશાંત : " આકાશ...! આટલી મોટી કંપની છે..."ધ્વનિ : " હા , ગૂગલ પરથી મળી જશે એડ્રેસ....તારું મગજ પણ તારી ગર્લફ્રેન્ડ રોઝી સાથે રહીને ...વધુ વાંચોજેવું જ થઈ ગયું છે...!"આકાશ : " આ મજાક નો ટાઇમ નથી અને રોઝી પર તો બિલકુલ નહિ.."ધ્વનિ : " ઓહો...રોઝી.."નિશાંત : " અત્યારે રોઝીને શાંતિ આપો અને મેપ જુઓ.."આકાશ : " હા, આગળ થી રાઈટ લેજે..." આખરે તેઓ કંપની પહોંચે છે..... ત્યાં તેમને મેનેજર તુષાર મળી જાય છે..તુષાર : " એક્સક્યૂઝ મી , શું હું જાણી શકું તમારે કોનું ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ન કહેવાયેલી વાતો - 8 ન કહેવાયેલી વાતો - નવલકથા Jyoti Gohil દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (38) 5.3k 9.8k Free Novels by Jyoti Gohil બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Jyoti Gohil અનુસરો