RUH - The Adventure Boy.. - 4 Hemali Gohil Rashu દ્વારા બાયોગ્રાફી માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો બાયોગ્રાફી પુસ્તકો RUH - The Adventure Boy.. - 4 RUH - The Adventure Boy.. - 4 Hemali Gohil Rashu દ્વારા ગુજરાતી બાયોગ્રાફી 226 558 પ્રકરણ 4 નિયતિની કસોટી..!! કમળાબેન દોડીને પરિધીના પારણાં તરફ જાય છે...રડતી ત્રણેય દીકરીઓને જોઈ કમળાબેન હાશકારો અનુભવે છે..પણ એ મમતામયી માં ત્યાં દોડીને પરિધીને તેડી લે છે અને બીજા હાથથી સંધ્યા અને હેત્વીને ભેટીને રડી પડે છે.....કેવું કરુણાભર્યું દ્રશ્ય ...વધુ વાંચોછે..!! માતાનો લક્ષ્મીભર્યો ખોળો આજે ખાલી થતાં થતાં બચી ગયો....હા...એ દીવાલ પરિધીના માથાથી માત્ર હાથના પંજા જેટલી જ દૂર હતી... પરિધીને કઈ ના થયું પણ સંધ્યા અને હેત્વીના શરીર પર ઈંટના ટુકડા ફેંકાવાથી નજીવું ઘસાયુ હતું...પણ ઈશ્વરકૃપાથી કોઈ જાનહાનિ ન થઈ....બહાર રમતી શાલિની અને વિદિશા પણ ગભરાઈને માતાને આવી ને ભેટીને રડવા લાગે છે....માતા એની પાંચ લક્ષ્મીઓને એના આંખના આસુઓથી ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો RUH - The Adventure Boy.. - 4 RUH - The Adventure Boy.. - નવલકથા Hemali Gohil Rashu દ્વારા ગુજરાતી - બાયોગ્રાફી (15) 1.6k 4.1k Free Novels by Hemali Gohil Rashu બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Hemali Gohil Rashu અનુસરો