હમદર્દ..... તારા પ્રેમ થકી... - 28. પર્દાફાશ Farm દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો હમદર્દ..... તારા પ્રેમ થકી... - 28. પર્દાફાશ હમદર્દ..... તારા પ્રેમ થકી... - 28. પર્દાફાશ Farm દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 502 816 અર્જુન પોતાની પત્ની , તેની માતા અને ભાઈ દેવ ની સજીશો થી સાવ અજાણ હતો. પરંતુ હવે તેને ધીરે ધીરે બધું સમજાઈ રહ્યું હતું. પણ હજી સંપૂર્ણ સ્પષ્ટ કઈ થયું ન હતું. હજી જવાબો અધૂરા હતા.આથી પોતાના સવાલો ના ...વધુ વાંચોમેળવવા તે ફરી યસ્વ મેન્શન માં જવા માંગતો હતો. કારણ કે મનની અંદર ચાલતું ઘમસાણ તેને શાંતિ લેવા દેતું ન હતું. તેને હવે બધું જાણવું હતું પરંતુ કેવી રીતે ?? તે હજી શોધવાનું હતું. બંટી ની સ્પષ્ટ ના પછી પણ અર્જુન આ જોખમ લેવા તૈયાર થયો. અને બંટી ના છૂટકે તેનો સાથ આપવા... બન્ને ફરી યસ્વ મેન્શન પોહચ્યા વેઇટર બની ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો હમદર્દ..... તારા પ્રેમ થકી... - 28. પર્દાફાશ હમદર્દ..... તારા પ્રેમ થકી... - નવલકથા Farm દ્વારા ગુજરાતી - પ્રેમ કથાઓ (395) 36.3k 75.5k Free Novels by Farm બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Farm અનુસરો