કસક - 8 Kuldeep Sompura દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો કસક - 8 Kasak - 8 book and story is written by Kuldeep in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kasak - 8 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. કસક - 8 Kuldeep Sompura દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (15) 1.5k 2.3k કાર આજે ક્લાથ જઈને ઉભી રહી.સુહાસ અંકલે બધાને ખુશ કરવા માટે એક સરપ્રાઈઝ આપવાનું વિચાર્યું હતું.તે લોકો આજે હોટેલમાં નહોતા રહેવાના આજે તેઓ કેમ્પઈંગ કરવાના હતા. આરતી બહેને સુહાસ અંકલને કહ્યું."આ તમે ક્યારે વિચાર્યું,કોઈને કહ્યું પણ નહીં?""હા, હું બધાને ...વધુ વાંચોઆપવા માંગતો હતો.આજે આપણે અહીંયા કેમ્પ માં રહેવાનું છે."ખુશાલભાઈ એ કહ્યું "પણ શું તમને આ જગ્યા વિશે ખબર હતી?""નહીતો મેં ગૂગલ પર સર્ચ કર્યું અને આમ પણ આપણે ટ્રેકીંગ નથી કર્યું તો પછી કેમ્પઇંગ જ ખરું."વિશ્વાસ બોલ્યો "ખરેખર સારો વિચાર છે તમારો સુહાસ અંકલ"તો ચાલો તમે બધા પોતપોતાના ટેન્ટ માં જઈને આરામ કરો.બધાજ સાંજે જમવા વખતે મળીએ. તથા બધાને એક ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કસક - 8 કસક - નવલકથા Kuldeep Sompura દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (517) 65.8k 109.3k Free Novels by Kuldeep Sompura બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ