અહં અશ્વત્થામા ઉવાચ: - 1 AJAY BHOI દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો અહં અશ્વત્થામા ઉવાચ: - 1 અહં અશ્વત્થામા ઉવાચ: - 1 AJAY BHOI દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 240 1.1k પ્રકાશનુ પતન થયુ અને અંધકારનુ આધીપત્ય, રાત્રી તો ઘણી જોઈ પણ આવી તે વળી રાત્રી હોતી હશે? ના આતો બીજુ જ કાંઈક છે, કોઈ ડાકણના સાડલાનો પાલવ જાણે ધરતીની ચોમેર વીંટળાયો હોય, અને કાળું ડિબાંગ અંધારૂ ચારે કોર વ્યાપ્યુ ...વધુ વાંચોતેમ લાગતુ હતું, તેમાં પણ જો કોઈ તારો ચમકારો કરે તો એમ લાગે કે જાણે સ્મશાનમાં ચીતા ઉપર બેસીને કોઈ કાળપુરૂષ ચલમના ઘૂંટડા ભરતો હોય અને નશામાં ચકનાચૂર તેની બે લાલ-લાલ આંખો તે અંધકારમાં ચમકી ઉઠી હોય બસ એવો જ આભાસ થાય.કોઈ અઘોરીની જટાની માફક ચારે કોર ફેલાયેલ વૃક્ષોથી આચ્છાદિત જંગલ, કાળીડીબાંગ રાત્રિના સાનિધ્યમાં ભયાનક ભાસતું હતું. આળસુ બનીને પડી ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો અહં અશ્વત્થામા ઉવાચ: - 1 અહં અશ્વત્થામા ઉવાચ: - નવલકથા AJAY BHOI દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા 496 2k Free Novels by AJAY BHOI બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ AJAY BHOI અનુસરો