વસુધા - વસુમાં - પ્રકરણ-84 Dakshesh Inamdar દ્વારા પ્રેરક કથા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેરક કથા પુસ્તકો વસુધા - વસુમાં - પ્રકરણ-84 વસુધા - વસુમાં - પ્રકરણ-84 Dakshesh Inamdar દ્વારા ગુજરાતી પ્રેરક કથા (27) 262 734 વસુધા રણોલી ગામની ગ્રામપંચાયતનાં પ્રાંગણમાં કોઇ રાજકીય ભાષણ નહીં પરંતુ મૃદુભાષામાં ઉત્સાહથી પોતાનાં અનુભવ કહી ગામની બહેનોને વધુ કાર્યક્ષમ દૂધમંડળી બનાવવા ત્થા ડેરી ઉભી કરવા અંગે પ્રેરણા આપી રહી હતી. ત્યાં એક છોકરીએ વસુધાને પ્રશ્ન કરી લીધો એ સાંભળી ...વધુ વાંચોક્ષોભમાં મૂકાઇ ગઇ. છોકરીએ પૂછ્યું “વસુધા દીદી તમે એકલા આટલી હિંમત અને કુશળતા ક્યાંથી લાવો છો ? તમને તમારાં પતિ કે મિત્રનો સાથ છે ?” વસુધા પ્રશ્ન સાંભળી થોડીવાર ચૂપ થઇ ગઇ પછી પૂરા આત્મવિશ્વાસ સાથે કહું "હાં મને મારાં પિતા સમાન શ્વસુર, મારી માતા સમાન સાસુ, મારી સગી બહેન સમાન નણંદ ત્થા ગામની બહેનો અને વડીલોનો ખૂબ સાથ છે. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વસુધા - વસુમાં - પ્રકરણ-84 વસુધા - વસુમાં - નવલકથા Dakshesh Inamdar દ્વારા ગુજરાતી - પ્રેરક કથા (4.5k) 138.5k 253.9k Free Novels by Dakshesh Inamdar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Dakshesh Inamdar અનુસરો