ચોર અને ચકોરી - 55 Amir Ali Daredia દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો ચોર અને ચકોરી - 55 ચોર અને ચકોરી - 55 Amir Ali Daredia દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (18) 124 710 (કેશવે ચકૉરીનો હાથ જીગ્નેશના હાથમા મુક્યો. અને ચકોરી અને જીગ્નેશ જાણે હિબકે ચડ્યા.) હવે આગળ વાંચો.. કેશવે કણસતા સ્વરે ટોળા તરફ નજર ફેરવતા પૂછ્યુ. "અહીં ગા..મદેવી મંદિ..રના પૂજારી પણ છે..?"જીગ્નેશના બાપુ અને બા બંને કેશવની નજીક આવ્યા અને કેશવની ...વધુ વાંચોસાથે નજર મિલાવતા કિશોરપૂજારીએ કહ્યુ."બોલો ભાઈ હું છુ ગામદેવીનો પુજારી. તમારે. મને કંઈ કહેવું છે ?" "અને આ બે..ન?"ગીતામાં તરફ પ્રશ્નાર્થ ભરી નજર નાખતા કેશવે પૂછ્યુ. "આ મારા ધર્મ પત્ની છે." કિશોરભાઈએ ગીતામાનો પરિચય આપતા કહ્યુ.ગીતામાની નજર સાથે નજર મળતા કેશવ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. જીગ્નેશ અને ચકોરી બન્ને આ જાણતા હતા કે કેશવ શા માટે રડી રહ્યો છે..પણ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ચોર અને ચકોરી - 55 ચોર અને ચકોરી - નવલકથા Amir Ali Daredia દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (706) 55.8k 99.9k Free Novels by Amir Ali Daredia બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Amir Ali Daredia અનુસરો