ભટુરા રેસીપી Vijay Ramesh Bhai Vaghani દ્વારા રેસીપી માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો રેસીપી પુસ્તકો ભટુરા રેસીપી ભટુરા રેસીપી Vijay Ramesh Bhai Vaghani દ્વારા ગુજરાતી રેસીપી 212 640 છોલે સાથે પીરસવામાં આવતાં પ્રખ્યાત ગરમા ગરમ ભટુરા બધા માટે એક આનંદદાયક જમણ ગણાય છે. અને ખાસ કરીને વરસાદના દિવસોમાં તો તેની મજા અનોખી છે.ભટુરા એક ફૂલેલી અને તળેલી રોટી છે જે ખૂબ જ લોકપ્રિય વ્યંજન પંજાબી છોલેની સાથે ...વધુ વાંચોઆવે છે. આમ તો ભટુરા પૂરીની જેમ જ બને છે પણ બન્નેમાં ઘણો ફરક હોય છે. ભટુરા મેંદામાંથી બનાવવામાં આવે છે અને તેનાં લોટમાં આથો લાવવામાં આવે છે જેનાંથી તે પૂરીની સરખામણીમાં વધારે નરમ બને છે જ્યારે પૂરી ઘઉંના લોટ અથવા મેંદામાંથી બનાવવામાં આવે છે અને તેનાં લોટમાં આથો લાવવામાં આવતો નથી. ભટુરા બનાવવા માટેની સામગ્રી: ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ભટુરા રેસીપી બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Vijay Ramesh Bhai Vaghani અનુસરો