ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 15 Hitesh Parmar દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો જાસૂસી વાર્તા પુસ્તકો ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 15 ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 15 Hitesh Parmar દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા 478 838 "વૈભવ, યાદ છે, તારું પહેલી વાર જ્યારે અપહરણ થયું હતું, તું દીપ્તિ સાથે હતો ને!" રઘુ બોલ્યો. "હા, પણ ત્યાંથી નીકળી ગયો પછી મને કિડનેપ કર્યો હતો!" વૈભવ એ કહ્યું. "હમણાં જ કોલ કર તું દીપ્તિ ને.." રઘુ એ ...વધુ વાંચોકહ્યું. "ધ નંબર યુ હેવ ડાયલડ ઇઝ સ્વીચ ઓફ.." ફોનામાંથી અવાજ આવ્યો તો ત્રણેય એક સામટા ચમક્યા. ત્રણેય એક જ વિચાર કરી રહ્યા. "આઈ થિંક આપને દીપ્તિ ના ઘરે જ જવું જોઈએ.." ગીતા એ કહ્યું. "જવું.. હમણાં જ જઈએ.." રઘુ એ જવાની તૈયારી બતાવી. "ના, સાંજ પણ થવા આવી છે, ચાલો ઘરે. હવે કાલે જઈશું." ગીતા એ તાકીદ કરી. "હમમ.." ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 15 ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - નવલકથા Hitesh Parmar દ્વારા ગુજરાતી - જાસૂસી વાર્તા (197) 18.6k 33.5k Free Novels by Hitesh Parmar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Hitesh Parmar અનુસરો