ધૂન લાગી - 28 Keval Makvana દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો ધૂન લાગી - 28 Dhun Lagi - 28 book and story is written by Keval Makvana in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dhun Lagi - 28 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ધૂન લાગી - 28 Keval Makvana દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 1k 1.8k "ચાલો, ચાલો, બધાં જલ્દીથી બહાર નીકળો અને બસમાં બેસો." અંજલીએ કહ્યું. "અરે યાર! આ બસવાળો ક્યારનો હોર્ન વગાડે છે. કોઈ જઈને તેને શાંત કરાવો." અનન્યાએ કહ્યું. "આપણે બસમાં જઈશું, પછી જ એ હોર્ન વગાડવાનું બંધ કરશે." આમ કહીને અંજલી ...વધુ વાંચોલાગી. "તમે બંને વાતો પછી કરજો. અત્યારે જલ્દીથી જઈને બસમાં બેસો." અમ્માએ ત્યાં જઈને કહ્યું. "અરે! પણ મારો સામાન બસમાં મૂકવાનો છે!" અંજલીએ કહ્યું. "એ મૃદુલઅન્ના મૂકી દેશે. તમે જાઓ." અમ્માએ કહ્યું. "ઠીક છે." આમ કહીને અંજલી, અનન્યાની સાથે જઈને બસમાં બેસી ગઈ. "બધાં આવી ગયાં?" અંજલીએ પૂછ્યું. "હા" બધાંએ એકસાથે કહ્યું. બસ હોટેલ પર જવાં માટે નીકળી ગઈ હતી. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ધૂન લાગી - 28 ધૂન લાગી - નવલકથા Keval Makvana દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (214) 47k 76.1k Free Novels by Keval Makvana બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ