કુંવર પરમાર રોનક દ્વારા વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો વાર્તા પુસ્તકો કુંવર કુંવર પરમાર રોનક દ્વારા ગુજરાતી વાર્તા 782 2.3k ● કુંવર ●અમારી સ્કૂલમાં અપડાઉનની સાથે હોસ્ટેલની પણ સુવિધા હતી. હું અને મારા મોટા ભાગના મિત્રો અપડાઉનવાળા જ હતા, તેમ છતાં અમે હોસ્ટેલમાં કામ કરતા લોકો સાથે મિત્રતા કરી લેતા. કારણ કે અમારી મસ્તીઓને તે છુપાવવામાં તેઓ અમારી મદદ ...વધુ વાંચોહતા. તેમાંથી ઘણા અમારી મસ્તીઓને ખરેખર છુપાવતા હતા, જ્યારે તેમાંથી એવા પણ ઘણા હતા જેઓ અમારી નાની-નાની મસ્તીઓની જાણ પણ આચાર્યને કરી દેતા હતા. તેમ છતાં અમારી મસ્તીઓ ઓછી થઈ ન હતી. હું જ્યારે છઠ્ઠા ધોરણમાં હતો, ત્યારે હોસ્ટેલના જુના રસોઈયાને રજા આપીને નવા રસોઈયાને રાખવામાં આવ્યો હતો. તેની સાથે એક નવો છોકરો પણ આવ્યો હતો, જેનું નામ કુંવર હતું. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કુંવર બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ પરમાર રોનક અનુસરો