કોને ભૂલુંને કોને સમરુ રે - 163 Chandrakant Sanghavi દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો કોને ભૂલુંને કોને સમરુ રે - 163 કોને ભૂલુંને કોને સમરુ રે - 163 Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 206 544 રુપાની મીટીંગની વાત ચંદ્રકાંતને પહોંચાડવામાં આવી...ચંદ્રકાંત લાલઘુમ થઇ ગયો.."બેન તમે લોકો કેમ નથી સમજતાકે હું પ્રોડક્ટ નથી..""તું પ્રોડક્ટ જ છો સમજ્યો...?તું કેમ નથી સમજતો કે એક વખત તમે છોકરીઓ જોવાનું શરુ કરોએટલે સહુને સમાચાર મળતા રહે .તને એ જોવા ...વધુ વાંચોહોય તો ના નહી પાડવાની નહી . વાત વાતમાંગુસ્સો જરા પણ નહી કરવાનો...શાંતિથી મળવાનુ...બાકી મગજમા ભુસુ ભરીને નહી ચાલવાનુ કે હુપ્રોડક્ટ નથી.."યુ આર ફોર સેલ..રીમેંમ્બર..યુ હેવ ચોઇસ ટુ સે નો ..અંડરસ્ટેંડ"છેલ્લુ વાક્ય બનેવીએઇંગ્લીશમાં તતડાવીને પુરુ કર્યુ.."બાપાને શું જવાબ દેવો..?તને ખબર છે કે જ્યાં સુધી બાપા હા નહીપાડે ત્યાં સુધી આ તારા બાપા કે માં કે અમે કોઇનામાં ના કહેવાની નથી ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કોને ભૂલુંને કોને સમરુ રે - 163 કોને ભૂલુંને કોને સમરુ રે - નવલકથા Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (276) 91.7k 203.2k Free Novels by Chandrakant Sanghavi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Chandrakant Sanghavi અનુસરો