પુરુષ.. Nisha Patel દ્વારા વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો વાર્તા પુસ્તકો પુરુષ.. પુરુષ.. Nisha Patel દ્વારા ગુજરાતી વાર્તા 670 2.1k હું પુરુષ છું....... પુરુષ શબ્દ બોલતા જ વજન લાગે... ભારે શબ્દ છે.. કેમકે આપણા મગજમાં જે એક ઈમેજ છે, કે એક રુપ રેખા છે પુરુષ શબ્દની એ એવી છે કે સ્ટ્રોંગ એટલે જ પુરુષ. જે મજબુત શરીરની સાથે મજબૂત ...વધુ વાંચોઘરાવતો હોવો જોઈએ.લાગણીશીલ કે ઢીલો ન હોય.તે ઉપરાંત તે હમેશાં જવાબદારી ઉપાડી શકે એવો સક્ષમ જ હોય. પાછુ વળી પુરુષો ને પણ એમજ હોય કે મારે તો જવાબદાર બનવાનું, બઘા ને ખુશ રાખવા, ક્યારેક રડવું આવે પણ રડવાનું નહીં, હમેશાં સ્ટ્રૉંગ જ રહેવાનું. દુઃખ થાય પણ વ્યક્ત ન કરાય, ડર લાગે તો ડરાય નહીં, કોઈને પોતાની તકલીફ કહ્યા વગર આગળ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો પુરુષ.. બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Nisha Patel અનુસરો