હાસ્ય લહરી - ૪૮ Ramesh Champaneri દ્વારા હાસ્ય કથાઓ માં ગુજરાતી પીડીએફ

હાસ્ય લહરી - ૪૮

Ramesh Champaneri માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ

દોઢ-ડાહ્યાની દોઢ ડાયરી સંગીતકારનેએકવાર ગળું ખંખેરવાની ઉપડવી જોઈએ. બહારની ચામડી હોય તો ખંજવાળી લેવાય, ગળું ખંજવાળવાથી કળ નહિ વળે..! ગાળામાં ભેરવાયેલો ભૂપાલી-ભૈરવ કે ભૈરવી જ્યાં સુધી બહાર કાઢે નહિ, ત્યાં સુધીચિત્તનું ચોઘડિયું જ નહિ બદલાય.વાજા-પેટી પકડીને ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો