હાસ્ય લહરી - ૪૨ Ramesh Champaneri દ્વારા હાસ્ય કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હાસ્ય કથાઓ પુસ્તકો હાસ્ય લહરી - ૪૨ હાસ્ય લહરી - ૪૨ Ramesh Champaneri દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ 178 628 ચાલ હથેળીમાં ચાંદ બતાવું...! હથેળીમાં ચાંદ બતાવનારાઓના હાથ હેઠા પડતાં હોય તો, શરદ પૂર્ણિમાનો ચાંદ જોઇને.!હથેળી વામણી પડી જાય ને આંખમાં ઝાંખપ આવવા માંડે. લોકો અમસ્તા કરોડો રૂપિયાની ઘારી ખાયને ફાંદની વૃદ્ધિ કરતાં હશે? પણ કવિએ કહ્યું છે કે, ...વધુ વાંચોસૌંદર્યનેપામતા પહેલાં સૌંદર્ય બનવું પડે..!’સાવ સીધી વાત છે કે, કુવામાં હોય તો જ હવાડામાં આવવાનું. જેના કુવામાં જ ભમરડા ફરતા હોય, ને દેડકાઓ રેશનકાર્ડ કઢાવીને મૌજમાં જીવતા હોય, એની તો દયા જ ખાવાની. સ્વીકારી લેવાનું કે, કુવો જ ખાલી હોય તો હવાડો પણ ખાલી રહેવાનો. જેમ ગાંધીજીના રેંટીયા સાથે ફોટો પડાવવાથી ગાંધીજી નહિ થવાય, એવું માની લેવાનું. આકાશમાં સોળે કળાએ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો હાસ્ય લહરી - ૪૨ હાસ્ય લહરી - નવલકથા Ramesh Champaneri દ્વારા ગુજરાતી - હાસ્ય કથાઓ (208) 27.9k 84.1k Free Novels by Ramesh Champaneri બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Ramesh Champaneri અનુસરો