કોને ભૂલુંને કોને સમરુ રે - 144 Chandrakant Sanghavi દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો કોને ભૂલુંને કોને સમરુ રે - 144 કોને ભૂલુંને કોને સમરુ રે - 144 Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 192 582 શિવકૃપા બિલ્ડીગના વોચમેને ચાવીનો ઝુડો લઇને ગ્રાઉંડ ફ્લોરનો વિનોદ સિલ્ક મીલ સામેનો એકનંબરનો ફલેટ ખોલ્યો .બિલ્ડીગમાંથી એન્ટ્રન્સ પછી બહાર રોડ સાઇડ ગેલેરી પછી સંડાસ બાથરુમપેસેજ અને રસોડુ હવાઉજાસ ભરપુર...પછી બાજુનો પછી પાછળનો એમ ત્રણ ચાર ફ્લેટ જોયા..પણમગજમાંથી એક નંબર ...વધુ વાંચોહટતો ...ચંદ્રકાંત પાછા ફરતા ચક્કીવાળાને ત્યાંથી પી સી ઓથી બેનને"જગ્યા દુર છે પણ બહુ સરસ છે આપણે તો અમરેલીમાંયે ગામથી દુર જ વસ્યા હતાને કેમ..?સાવએકલા અટુલા.."ચંદ્રકાંત."બધી વિગત લઇલે હું બાપાને ફોન કરીને બધી વાત કરી લંઉછુ...કાલે સાંજે રવીવારે જમવા આવત્યારે બાકીની વાત કરીશ...----બપોરે એક વાગે પ્રિંસેસ સ્ટ્રીટમા કપોળ માટે જમવાની ક્લબ ચાલતી હતી ત્યાં પહોંચ્યાં ત્યારેઅમરેલીની "ચંડાળ ચૌકડી રાહ જોતી ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કોને ભૂલુંને કોને સમરુ રે - 144 કોને ભૂલુંને કોને સમરુ રે - નવલકથા Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (276) 91.9k 203.9k Free Novels by Chandrakant Sanghavi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Chandrakant Sanghavi અનુસરો