કોને ભૂલુંને કોને સમરુ રે - 143 Chandrakant Sanghavi દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો કોને ભૂલુંને કોને સમરુ રે - 143 કોને ભૂલુંને કોને સમરુ રે - 143 Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 190 617 એ શનિવારે બાપુજી ઉર્ફે ભાઇનુ ઇનલેંડ આવ્યુ હતુ...ચિ.ચંદ્રકાંત,હવે તમારી બાને એમ લાગે છે કે છોકરાને બહારના રોટલા ખાવાના બંધ કરાવવા જોઇએએટલે તને અગાઉ લખ્યુ હતુંકે આપડે રહેવા માટેનાની જગ્યા તો લેવી પડશે..તારી મોટીબેન સાથે મેંવાત કરી લીધી છે..મેં હાવાભાઇ ...વધુ વાંચોપણ વાત કરી લીધી છે ..મારી પોલીસી સામે મનેબાર હજાર મળશે બીજુ પાંચ હજારઆપણી પેઢીમાંથી ઉપાડ કરવો પડશે બાકી તારીબાની બચતનાબે હજાર મળીને કુલસત્તર હજાર જમા કર્યા છે હવે ખુટતા પૈસા તું ગમ્મેતેમ કરીને નાખીને જલ્દી જગ્યાનુકર..મોટીબેને પણ બોરીવલીથી આગળ ન જવાય તેવુ પાકુ કરીને ચંદ્રકાંતને હુકમ કર્યો"તારો ધંધો થોડાદિવસ પડતો મુક નહીતો ઓછો કર અને જગ્યા માટે દોડાદોડી શરુ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કોને ભૂલુંને કોને સમરુ રે - 143 કોને ભૂલુંને કોને સમરુ રે - નવલકથા Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (276) 91.2k 202.3k Free Novels by Chandrakant Sanghavi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Chandrakant Sanghavi અનુસરો