કોને ભૂલુંને કોને સમરુ રે - 141 Chandrakant Sanghavi દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો કોને ભૂલુંને કોને સમરુ રે - 141 કોને ભૂલુંને કોને સમરુ રે - 141 Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 182 544 એ દિવસે શનિવારે મુંબઇ સતર અઢાર કીલોમીટરનો રાઉંડ પુરો થયો ત્યારે ચંદ્રકાંત બપોરના એકવાગે મુંબઇ કાલાઘોડા ઉપર જહાંગીર આર્ટ ગેલેરીમાં અંદર કોઇ મરાઠી પેઇન્ટરનુ પેઇંટીંગનુ એક્ઝીબીશન હતુ..પોતાને થોડી ફુરસદ હતી .અંદર જઇને જૂનો કલાકાર જીવ ફરીથી જાણે આળસ મરડીને ...વધુ વાંચોથયો .થોડીવાર સુધી અંદર એક એક પેઇન્ટીંગને દુરથી પછી નજીકથી જોતા ખોવાઇ જતા હતા... અડધી કલાક પસાર થઇ ગઇ બહાર કુલરથી ઠંડુ પાણી પીધુ .મુંબઇનુ ક્રીમ આર્ટ લવર ક્રાઉડ જહાંગીર આર્ટગેલેરી ઉપર વધતુ જતુ હતુ ..બહારના પગથીયે ચંદ્રકાંત થાક ઉતારતા બેઠા હતા .બે પગ ઉપર ઇકોલેકની બેગ હતી...ઠંડો પવન,ચારે તરફ હરીયાલી અને કોઇ લધરવધર તો લાંબા ઓડીયાવાળા કોઇ લેંઘાઝબ્બામાં તો ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કોને ભૂલુંને કોને સમરુ રે - 141 કોને ભૂલુંને કોને સમરુ રે - નવલકથા Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (276) 91.9k 203.9k Free Novels by Chandrakant Sanghavi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Chandrakant Sanghavi અનુસરો