કલાકાર - 3 Jayesh Gandhi દ્વારા રોમાંચક માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો રોમાંચક પુસ્તકો કલાકાર - 3 કલાકાર - 3 Jayesh Gandhi દ્વારા ગુજરાતી રોમાંચક (14) 688 2.3k કલાકાર :-3 મુંબઈ .સપના નું શહેર..સવાર નો નજારો રાત કરતા વધુ સુંદર લાગ્યો.રાતે રઘુ ને બિહામણું લાગતું મુંબઈ અત્યારે સોહામણું લાગવા લાગ્યું. એક પ્રીત બંધાવા લાગી શહેર સાથે ..ખોલી ની બહાર કદમ મૂકતાં જ તેને તેનું વડોદરા, તેની દોસ્ત ...વધુ વાંચોબિલ્ડીંગ કોન્ટ્રાક્ટર ..બધું જ યાદ કરી લીધું.તે રમન ને ધમકાવી ને તેને શું સુજ્યું કે સવી ને લઈ ને ચમન લાલ દેહાતી ને ત્યાં ગયો.રાત નો એક વાગ્યો હશે. ચમનલાલ એટલે વર્ષો પહેલા અહીં બોડેલીના રંગપુર થી અહીં કડિયા કામ કરવા આવતો પછી ધીમે ધીમે સાહેબો ને આદિવાસી કન્યાઓ સપ્લાય કરી રોડ અને સરકારી બિલ્ડીંગો ના કોન્ટ્રાક્ટ લેવા માંડ્યો. મજૂરો ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કલાકાર - 3 કલાકાર - નવલકથા Jayesh Gandhi દ્વારા ગુજરાતી - રોમાંચક (64) 2.7k 8.7k Free Novels by Jayesh Gandhi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Jayesh Gandhi અનુસરો