બંધન દિલો કા - ભાગ 1 Shruti Parmar દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ

Bandhan Dilo ka - 1 book and story is written by Shruti Parmar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Bandhan Dilo ka - 1 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

બંધન દિલો કા - ભાગ 1

Shruti Parmar દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ

રાતના 11:00 શિવાંશી અમદાવાદનારેસ્ટોરન્ટ માંથી પોતાના ગિટાર સાથે બહાર આવી. તેરેસ્ટોરન્ટમાં song ગાવા માટે જતી હતી. 11:00 વાગે તેનું કામ પૂરું થયું અને તે ઘર તરફચાલવા લાગી , થોડું ચાલી ત્યાં જ પાછળથી અવાજ આવ્યો. " દી..."શિવાંશી પાછળ ફરીને ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો