કોને ભૂલુંને કોને સમરુ રે - 138 Chandrakant Sanghavi દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો કોને ભૂલુંને કોને સમરુ રે - 138 Kone bhulun ne kone samaru re - 138 book and story is written by Chandrakant Sanghavi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kone bhulun ne kone samaru re - 138 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. કોને ભૂલુંને કોને સમરુ રે - 138 Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 402 1k ચંદ્રકાંત માહીમ સ્ટેશનથી લોકલ ટ્રેનમાં રોજ પસાર થાય પણ ક્યારેય એ લગભગ સુમસામ જેવા જુનીબાંધણીના સ્ટેશનઉતર્યા જ નહોતા કારણ કે એક બાજુ ધારાવહિની ઝુપડપટ્ટી બીજી બાજુ કંઇકઅજાણી જ જગ્યા લાગતી હતી..પણ આજે સવારે વહેલા ઉઠી તૈયાર થઇને માહીમ જવાનુ ...વધુ વાંચોસારીકંપનીમાં જવું હોય તો સારા કપડા પણ જોઇએ ….કુલ સારા ત્રણ પેંટ અને ત્રણ શર્ટ બસ આ જ મુખ્ય અસબાબ...આજની તારીખ સુધી એ કહેવતસતત કાનમાં ગુંજે "એક નુર આદમી હજાર નુર કપડા.."પણ બહુ કિંમતી બ્રાંડેડ કપડા પહેરવાનુ કોઇઆકર્ષણ જ નથી થતુ.."હવે મંગળદાસ માર્કેટ બહાર જઇને લારીમાં વેંચાતા પરદેશી પેન્ટ શર્ટ લઇ ગુલાલવાડી કોર્નર ઉપરહરબંધ ઓલ્ટેરેશન વાળા બેસતા ત્યાં જઇને આવા ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કોને ભૂલુંને કોને સમરુ રે - 138 કોને ભૂલુંને કોને સમરુ રે - નવલકથા Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (276) 138.2k 300.8k Free Novels by Chandrakant Sanghavi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ