કોને ભૂલુંને કોને સમરુ રે - 131 Chandrakant Sanghavi દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો કોને ભૂલુંને કોને સમરુ રે - 131 કોને ભૂલુંને કોને સમરુ રે - 131 Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 252 956 ચંદ્રકાંત હવે સ્ટેશનરી બજારની ચાલ સમજી રહ્યા હતા...આ ખાલી કોન્ટેસાની સામે મોંટેસા મુકવાથીનામ ઉભુ થવાનુ નથી ,એટલા ઓર્ડર મળવાના નથી .માર્કેટમા સ્પ્રીંગ ફાઇલ ઉપર ચંદ્રકાંતે નજર ઠેરવી.તેમાં વપરાતી સ્પ્રીંગ જાડી હતી ...ફાઇલમાં રહેતા પતલા મેનીફોલ્ડ પેપર એકવાર ટ્રાંસફર કરોએટલે ...વધુ વાંચોપંચહોલ ફાટી જતા હતા...બસ અંહીયા જ નવુ કંઇક કરવાનું હતુ...જો લોખંડની સ્પ્રીંગનીજગ્યાએ પ્લાસ્ટીકની ટ્યુબ હોય તો...?ભટકતા નાગદેવીમા જ્યોતિ ઇન્ડસ્ટ્રીઝની દુકાનેથી ૩૦ મીટરનુંબંડલ લઇને બહાર નિકળ્યા ત્યાંથી જ્યોતિફાઇલ દિલીપને શું કરવાનુ સમજાવ્યુ ......અને એ રીતેફરીથી ડીઝાઇનને અને નામને રજીસ્ટર કરવા લોઅરપરલ ગયા...ડીઝાઇનની કોપી સાથે લેટર હેડ ઉપર અરજી કાયદેસરની ફી રૂપીયા સો તથા 'ચાંદલાના'સો રૂપીયાઆપી ફરી પોતે પોતાની પ્રોડક્ટના ફૈબા બન્યા ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કોને ભૂલુંને કોને સમરુ રે - 131 કોને ભૂલુંને કોને સમરુ રે - નવલકથા Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (276) 91.8k 203.7k Free Novels by Chandrakant Sanghavi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Chandrakant Sanghavi અનુસરો