કોને ભૂલુંને કોને સમરુ રે - 128 Chandrakant Sanghavi દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો કોને ભૂલુંને કોને સમરુ રે - 128 કોને ભૂલુંને કોને સમરુ રે - 128 Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 276 832 "ભાઉ મોઠા શેઠ તુમચા નાવાની બોમાબુમ કરત હોતે...તુમચા કાઇ વરક કંતરલ કાઇતરી સાઠીઓર્ડરચી વારતા કરત હોતે.."સખારામે બ્યુગલ વગાડી દીધુ.."બરા બરા.."ચંદ્રકાંતે મરાઠીમા અચ્છા અચ્છા કહ્યુ...ત્યાં મોટાશેઠની કેબીનની રીંગ વાગી...સખારામ અંદર ગયો...ચંદ્રકાંતનું દિલ ધકધક થતુ હતુ..સખારામ બહાર આવ્યો અને મેનેજરને લઇને ...વધુ વાંચોમોટાશેઠની કેબીનમાં ગયો...બહાર થોડા ઉંચાઅવાજો સંભળાયા.."નક્કી મોડો પડ્યોએટલે ચંદ્રકાંતને આઉટ કરી દેવો એવું સમજીને ચંદ્રકાંત આંખબંધ કરી શાંતિથી ઉંડા શ્વાસ લેતાબેઠા હતા...સખારામે ચંદ્રકાંતને ઢંઢોળ્યા..."અરે ભાઉ તુમચા નસીબ જાગલા આણી તુમી ઝોપતા...?શેઠ તમનેબોલાવે છે જાવ અંદર..”વિશાળ એરકંડીશન ઓફિસના વિશાળ ટેબલની પાછળ એક્ઝીક્યુટીવ ચેરમા બ્લુ સુટમાં શોભતામોટાશેઠે ચંદ્રકાંતને કહ્યુ..."વોટ ઇઝ ધીસ ચંદ્રકાંત..?તે મને નહી આખી ઓફિસના સ્ટાફને ઉંચાનીચા કરી દીધા...ધીસઇઝ નોટફેર...""સર આઇ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કોને ભૂલુંને કોને સમરુ રે - 128 કોને ભૂલુંને કોને સમરુ રે - નવલકથા Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (276) 91.8k 203.7k Free Novels by Chandrakant Sanghavi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Chandrakant Sanghavi અનુસરો