અધૂરી રહેલી વાતો Ashishkumar Tailor દ્વારા કવિતાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો કવિતાઓ પુસ્તકો અધૂરી રહેલી વાતો અધૂરી રહેલી વાતો Ashishkumar Tailor દ્વારા ગુજરાતી કવિતાઓ 642 2k અધૂરી રહેલી વાતો, અધૂરી રહેલી મારી વાતો, આંખો આખી રાત જાગે, જીભ કંઈક કહેવા ને થાકે, તત્પર હોય શબ્દો જાણે એક કતારમાં, એમને કોઈ વાત કહેવી હોય ને એ જાણે જાત ને જ રોકે, જીભ તો બિચારી કંઈક બોલે ...વધુ વાંચોખરી, તો શું બોલે, તું ત્યાં હતીજ નાય, તો તું શું કય સાંભળે કે પછી કય બોલે, એટલેજ કઈ જ કહેતા પહેલાં જ હાથ તૈયારી કરે,અને કલમ શબ્દો ની માયા રચે, કે જેથી કાગળ જે રચ ના કરે કે, કે રચાય લી રચના કેહવાની કમી પૂરી કરે, અધૂરી રહેલી વાતો જાણે કાગળ પર પૂરી કરે. અધૂરી રહેલી મારી વાતો જાણે ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો અધૂરી રહેલી વાતો બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Ashishkumar Tailor અનુસરો