નારી તું નારાયણી - 4 Nij Joshi દ્વારા વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો વાર્તા પુસ્તકો નારી તું નારાયણી - 4 Naari tu Narayani - 4 book and story is written by Nij in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Naari tu Narayani - 4 is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. નારી તું નારાયણી - 4 Nij Joshi દ્વારા ગુજરાતી વાર્તા 1.2k 2.8k આકૃતીનો આક્રોશ આજે બધીજ હદ્દ વટાવી ગયો હતો. ના જાણે કેટલીય વેદનાઓ, કેટલીયે ખુશીઓ મનમાજ દબાવી રાખી હશે. કેટલાય સપનાઓ આંખોની પાંપણ તળેજ દફન થઈ ગયા હશે. કરકસર કરીને જીવતા જાણે જિંદગી જીવતાં જ ભૂલી ગઈ હતી. પણ તેમ ...વધુ વાંચોજાણે તે પોતાના પરિવાર માટે ચૂપચાપ જીવ્યે રાખતી હતી. એક સામાન્ય મધ્યમ વર્ગીય કુટુંબમાં તે પરણીને આવી હતી. તેના પતિ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા.સાસુ સસરા અને બે દીકરીઓ સાથે આ ચોલના નાનકડા ઘરમાં રહેતા હતા. સસરા પણ તબિયત નરમ ગરમ રહ્યા કરતી હોવાથી કંઈ કામધંધો કરતા નાં હતા. ઘરમાં આવકનો એક જ સ્ત્રોત હતો. તેના પતિની આવક. અને ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નારી તું નારાયણી - 4 નારી તું નારાયણી - નવલકથા Nij Joshi દ્વારા ગુજરાતી વાર્તા (22) 5.5k 13.2k Free Novels by Nij Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ