મોઢું ધોવા ન જઈશ Pravina Kadakia દ્વારા વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો વાર્તા પુસ્તકો મોઢું ધોવા ન જઈશ મોઢું ધોવા ન જઈશ Pravina Kadakia દ્વારા ગુજરાતી વાર્તા 1k 2.4k લીના વિચારી રહી, મનને ફંફોળ તી હતી. આયના સામે ઉભી રહીને તેને પ્રશ્ન પૂછી રહી. તેને ખબર હતી આયનો જુઠું નહિ બોલે. “લાવણ્ય, અમેરિકાથી આવ્યા છે. એક વખત પરણ્યો હતો. છૂટાછેડા શું કામ થયા એની માથાઝીક કરવાનો સમય નથી. ...વધુ વાંચોમમ્મીને ત્રણ દીકરીઓ છે. પિતાની આવક બાંધી છે. સત્યવાદી હરિશ્ચંદ્ર ને જોવા હોય તો, મારા પિતા ચંદ્રકાંતને મળવું. જો હું પરણીને અમેરિકા જાઉં તો નાની બન્ને બહેનો નો રસ્તો પણ મોકળો થઈ જાય. મારા દાદા અને દાદીને અમારા ભાઈ નથી તેનું ખૂબ દુઃખ હતું. શું મારી મોટી બહેન તરિકે ફરજ નથી બનતી કે મારા પિતા નો બોજો હળવો કરું ? ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો મોઢું ધોવા ન જઈશ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Pravina Kadakia અનુસરો