Bandhan Mohotsav book and story is written by Vijay Raval in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Bandhan Mohotsav is also popular in Women Focused in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. બંધન મહોત્સવ Vijay Raval દ્વારા ગુજરાતી મહિલા વિશેષ 10.8k 2k Downloads 6k Views Writen by Vijay Raval Category મહિલા વિશેષ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ‘બંધન મહોત્સવ’પંચોતેર..હાં, પંચોતેર વર્ષના વ્હાણા વહી ગયાંઆ દેશને આઝાદ થયે.. અભિનંદન સૌનેકેવું લાગે ? આ આઝાદી પર્વને સૌ કોઈ પોતીકા અંગત તહેવારની માફક રંગે ચંગે ઉજવે ત્યારે...દ્રષ્ટી સીમાંકન સુધી ચોતરફ ફરકતાં રાષ્ટ્રધ્વજશાળાના ગણવેશમાં સ્વતંત્રદિનની પરેડમાં સામેલ ભૂલકાઓરાષ્ટ્રગાન... કંઇક કેટલું’યે..ઓગસ્ટના પ્રથમ સપ્તાહની શરૂઆતથી જ દેશ રંગાઈ જાય તિરંગાના રંગેઆજે...ધ્વજારોહણની સમાપ્તિ બાદ હું ઘરે પરત ફરી રહી હતી અને માર્ગમાં એક લંપટ ટપોરીએ મારી ટીખળ કરીઘરે આવતાં સુધીમાં એ રોડ સાઈડ રોમિયોના દ્વિઅર્થી શબ્દોની કોમેન્ટે મને અકળાવી મૂકીઘરકામ નીપટાવી મારી ડાયરી લઈને લખવા બેઠી..પંચોતેર વરસથી મારાં આઝાદ દેશમાં કેટલી આઝાદ છું હું ?કેટલી આઝાદ છે મહિલાઓ ?અને આઝાદ છીએ તો કેટલી અને More Likes This સ્ત્રી અને સમાજ આધુનિક યુગ ની સંઘર્ષ ગાથા - 1 દ્વારા Komal L સાવકી માં - 1 દ્વારા Nirali Ahir ઓઢણી - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri રહસ્ય : નશો દોલત નો! - 1 દ્વારા Aamena અનોખી ઉડાન - 1 દ્વારા Heena Ramkabir Hariyani ખામોશીનો પડઘો - ભાગ 1 દ્વારા shakera સ્પર્શ - ભાગ 1 દ્વારા Nilesh Rajput બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા