Kone bhulun ne kone samaru re - 118 book and story is written by Chandrakant Sanghavi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kone bhulun ne kone samaru re - 118 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. કોને ભૂલુંને કોને સમરુ રે - 118 Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 1.1k 1.5k Downloads 3.3k Views Writen by Chandrakant Sanghavi Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ઓફિસથી કપોળ બોર્ડીંગનો રસ્તો આજે ચંદ્રકાંતને બહુ લાંબો લાગ્યો...આંખ બંધ કરે અનેકાપડીયાનુ અટ્ટહાસ્ય દેખાઇ...હવે શું થશે..?કાપડીયાના પગ પકડી લઉ?..."સાહેબ મને માફકરો..?"ક્યાક ખરેખર કાઢી મુકશે તો..?રહેવાના પૈસા કોણ આપશે..? કોલેજના,બોર્ડીંગના... જવાઆવવા માટે બસના પૈસા? અમરેલી નામનુ ઉંટ અફાટ રણમા જલઝલાની પાછળ દોડતા હાંફીનેરણની અધવચ્ચાળે ફસડાઇ પડ્યુ હતું …હજીતો નોકરી ધંધાની દુનિયામાં કમાવા માટે પહેલું ડગમાંડ્ય હતું …આ પ્રથમસ્ય ગ્રાસે મક્ષીકા ?પહેલે કોળિયે જ ..?આખી રાત ઉંઘમા ચંદ્રકાંત આળોટ્યા...ભગવાનનુ ક્યારેય સ્મરણ આવા દિલથી નહોતુ કર્યુ..સવારેઉઠતાની સાથે બે હાથ જોડી બાપુજીનુ પ્રિય ભજન મનમા ગાતા હતા ચંદ્રકાંત.."મારી નાડ તમારે હાથહરિ સંભાળજો રે મુજને પોતાનો જાણીને..."આંખમાંથી અશ્રુઓ સરકી ગયા...ચંદ્રકાંત ચુપચાપબાથરુમના વોશબસાન ઉપર અરિસામા પોતાને Novels કોને ભૂલુંને કોને સમરુ રે આ કથા શરુ કરતા પહેલા...તમને મારા ગામનો પરિચય આપવો રહ્યો...કારણકે આ જ માટીમાં જનમ અને મહામુલા જીંદગીના બાવીસ વરસ ગુજાર્યા છે...આ ગામે મારા જનમ પહેલા મ... More Likes This માયાપુરીનો મહારાજા: સત્તાનો ખેલ - 1 દ્વારા harsh nasha રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 1 દ્વારા Rupesh Sutariya આંતરિક હોળી દ્વારા Hardik Galiya Lisa: Witness to the Unseen - 1 દ્વારા vansh Prajapati ......vishesh ️ બાળપણની એ રફનોટ - પ્રસ્તાવના દ્વારા I AM ER U.D.SUTHAR સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા