કોને ભૂલુંને કોને સમરુ રે - 116 Chandrakant Sanghavi દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો કોને ભૂલુંને કોને સમરુ રે - 116 કોને ભૂલુંને કોને સમરુ રે - 116 Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 290 788 રીસેપ્સનીસ્ટે ઇંટરકોમથી વાત કરી ચંદ્રકાંતને અંદર કેબીનમા જવા ઇશારો કર્યો..ચંદ્રકાંતે નોક કરીકેબીનમાં પ્રવેશ કર્યો.."હલ્લો મી સંધવી હાઉ આર યુ..?"બક્ષી સરે પુછ્યુ હેવ યુ ફીલ અપ ધ ફોર્મ..?""યસ સર આઇ હેવ ગીવન ઇટ ટુ રીસેપ્સીનીસ્ટ .”"જસ્ટ વેઇટ આઉટ સાઇડ..""ઓકે સર"પંદર ...વધુ વાંચોસુટવાળાવાળા ઉર્ફે મી. ખડૂસ કાપડીયા અને બક્ષી સરની કેબીનમાં ઘુસપુસ અંદરચાલી...પછી કાપડીયા બહાર આવ્યા .તેમણે રુઆબદાર ઇંગ્લીશમા "ચંદ્રકાંટ જસ્ટ ગો ઇન.." કહીહુકમ કર્યો........"મી. ચંદ્રકાત વી આર વેરી હેપ્પી ટુ એપોંઇન્ટ યુ . યોર એરીયા વીલ બી ગીરગામ ટુ મસ્જીદ બંદર..."પુરેપુરો ગુજરાતી વેપારી એરીયા...દુકાનમા ચાર ફરકડી ફાઇલ હોય એવાદેશી વેપારીઓનોએરીયા,બસ બાકી એક બે બોક્સફાઇલ હોય તો હોય એનો અંદાજ ચંદ્રકાંતને આવી ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કોને ભૂલુંને કોને સમરુ રે - 116 કોને ભૂલુંને કોને સમરુ રે - નવલકથા Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (276) 91.8k 203.7k Free Novels by Chandrakant Sanghavi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Chandrakant Sanghavi અનુસરો