કોને ભૂલુંને કોને સમરુ રે - 111 Chandrakant Sanghavi દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો કોને ભૂલુંને કોને સમરુ રે - 111 કોને ભૂલુંને કોને સમરુ રે - 111 Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 302 876 જગુભાઇનાં ઘરમા પતરાની બે મોટી ધડૂક બેગ હતી જે ક્યાંય પણ લઇ જવાય તેવી નહોતી પણ માળિયામાં ખાંખાંખોળા કરતાં જે હાથ લાગી તેને ઝાપટા મારી સાફ કરીતો જેને સુટકેસ કહેવાતીતેવી પ્લાયવુડ ઉપર રેક્ઝીન મઢેલી એક બેગ બીજી ચોવીસ ઇંચ ...વધુ વાંચોચોવીસ ઇંચની અંદરથી પુઠુબહાર રેક્ઝીન મઢેલી બોનવોયેજ બેગ જેમા સ્પીંગવાળા લોક અને તેની કડીમાં નાનકડુ તાળુમારવાનુએ બે બેગ બે ખાદી ભંડારના થેલા જેમા નાસ્તા રસ્તામા જમવા માટે બટેટાની સુકી ભાજીથેપલા છુંદો ગોળપાપડીનો ડબ્બો મુકવામા આવવાનો હતો બાકીનુ બધુ પેક કરી અમરેલીના બાકીબચેલા અંગત મિત્રો છેલ્લો કટોરો ઝેરનો તું પી જજે બાપુ કરવા આવવાના હતા...એ જ બધા આજેસાંજે ફરી મિત્રો મળવા ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કોને ભૂલુંને કોને સમરુ રે - 111 કોને ભૂલુંને કોને સમરુ રે - નવલકથા Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (276) 91.8k 203.7k Free Novels by Chandrakant Sanghavi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Chandrakant Sanghavi અનુસરો