લવ – એક કાવતરું - 1 Rakesh Thakkar દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો લવ – એક કાવતરું - 1 Love - Ek Kavataru - 1 book and story is written by Rakesh Thakkar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Love - Ek Kavataru - 1 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. લવ – એક કાવતરું - 1 Rakesh Thakkar દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (40) 1.9k 3.5k રાકેશ ઠક્કર પ્રકરણ-૧ બેલાને આજે કોલેજથી આવતાં મોડું થઇ ગયું હતું. તે વિચારતી હતી કે ઘરમાં બધાં પોતાના કામમાં વ્યસ્ત હશે એટલે જલદી કોઇને ખ્યાલ આવશે નહીં અને કદાચ પૂછશે પણ નહીં. પોતે મેહુલને મળવા જવામાં જ મોડી પડી ...વધુ વાંચોતેણે ઘર માટે રિક્ષા પકડી અને મેહુલ સાથેની મુલાકાતોને મનમાં વાગોળવા લાગી. કોલેજના છેલ્લા વર્ષમાં તેને એક દુકાનમાં ખરીદી વખતે મળેલા મેહુલ સાથે પ્રેમ થઇ જશે એવી કલ્પના ન હતી. પિતાના મૃત્યુ પછી મેહુલ એન્જીનીયરીંગ કરવાનું છોડીને એમની સારી ચાલતી કાપડની દુકાન પર બેસી ગયો હતો. બેલા જ્યારે પહેલી વખત એની દુકાન પર ગઇ ત્યારે એના માણસોએ જ કપડાં બતાવ્યા ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો લવ – એક કાવતરું - 1 લવ – એક કાવતરું - નવલકથા Rakesh Thakkar દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (181) 7k 12.4k Free Novels by Rakesh Thakkar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ