ભેદ ભરમ - ભાગ 31 - છેલ્લો ભાગ Om Guru દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો જાસૂસી વાર્તા પુસ્તકો ભેદ ભરમ - ભાગ 31 - છેલ્લો ભાગ ભેદ ભરમ - ભાગ 31 - છેલ્લો ભાગ Om Guru દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા (72) 1.7k 3.7k ભેદભરમ ભાગ-31 ધીરજભાઇ અને મયંકના ખૂનનું ભેદભરમ ઉકલ્યું ઇન્સ્પેક્ટર પરમાર હરમનના ફોનની રાહ જોઇ રહ્યા હતાં. કેસ બાબતે શોધખોળ કરવાની છે એવું કહીને બે દિવસથી હરમન ગયો હતો એ વાતને આજે સોમવારે બીજો દિવસ પૂરો થઇ રહ્યો ...વધુ વાંચોઘડિયાળમાં સાંજના ચાર વાગ્યા હતાં. અત્યાર સુધીમાં ઇન્સ્પેક્ટર પરમાર દસ વાર ચા અને પંદર વાર સીગરેટ પી ચૂક્યા હતાં. પોલીસ સ્ટેશનના બીજા કેસોમાં એમનો જીવ લાગતો ન હતો અને મનોમન હરમન પર ગુસ્સો પણ ખૂબ આવતો હતો. "સાલો હરમનીયો કેસ ઉકેલવાનું કહીને કોણીયે ગોળ લગાડીને જતો રહ્યો છે અને મારો ફોન પણ ઉપાડતો નથી." ઇન્સ્પેક્ટર પરમાર મનોમન ગુસ્સાથી બબડ્યા હતાં. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ભેદ ભરમ - ભાગ 31 - છેલ્લો ભાગ ભેદ ભરમ - નવલકથા Om Guru દ્વારા ગુજરાતી - જાસૂસી વાર્તા (987) 60.6k 101.9k Free Novels by Om Guru બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Om Guru અનુસરો