અજુક્ત (ભાગ ૨) Maheshkumar દ્વારા રોમાંચક માં ગુજરાતી પીડીએફ

અજુક્ત (ભાગ ૨)

Maheshkumar દ્વારા ગુજરાતી રોમાંચક

ઇન્સ્પેકટર ચૌધરીએ પોતાની જાતને તરત સંભાળી લીધી. ત્યાં સુધી દૂર ઉભેલામાંથી અમુક લોકો પોલીસ ટુકડીની પાસે આવી ગયા હતા. ઇન્સ્પેકટરે સુટકેસમાં રહેલી પોલીથીનમાં નજર નાંખી. વાદળી શર્ટમાં કોણીથી હથેળી સુધીનો હાથ વીંટીને મુકેલો હતો. ડાભીને બીજી પોલીથીનની બેગ ખોલવાનો ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો