બે દેડકાં.. Jas lodariya દ્વારા બાળ વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો બાળ વાર્તાઓ પુસ્તકો બે દેડકાં.. બે દેડકાં.. Jas lodariya દ્વારા ગુજરાતી બાળ વાર્તાઓ (12) 5.9k 16.5k દેડકાઓનું એક જૂથ મુસાફરી કરી રહ્યું હતું અને એ જંગલમાંથી બહાર આવ્યું હતું. ત્યારે રસ્તામાં તેમાંથી બે દેડકા ખૂબ ઊંડા ખાડામાં પડી ગયા. જ્યારે અન્ય દેડકાએ જોયું કે ખાડો ખૂબ ઊંડો છે, ત્યારે તેઓએ બે દેડકાને બૂમ પાડી કે ...વધુ વાંચોહવે મરી ગયા છે તેમ જ માને.તે બે દેડકાએ અન્ય દેડકાઓની વાતને અવગણીને સંપૂર્ણ શક્તિથી ઉપર આવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો. બાકીના દેડકા બે દેડકાને કહેવાનું ચાલુ રાખ્યું કે તેઓ આગળ આવવા માટે નિરર્થક પ્રયાસ કરી રહ્યાં છે, અને તેનો કોઈ ફાયદો નથી.અંતે, બે દેડકામાંથી એકે બીજા દેડકાઓના કહેવા પર ઉપર આવવાનો પ્રયાસ કરવો છોડી દીધો અને ઊંડા ખાડામાં જ તેણે ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો બે દેડકાં.. બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Jas lodariya અનુસરો