મારો કાવ્ય ઝરૂખો ભાગ 61 - દોસ્તી સ્પેશ્યલ Hiren Manharlal Vora દ્વારા કવિતાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો કવિતાઓ પુસ્તકો મારો કાવ્ય ઝરૂખો ભાગ 61 - દોસ્તી સ્પેશ્યલ મારો કાવ્ય ઝરૂખો ભાગ 61 - દોસ્તી સ્પેશ્યલ Hiren Manharlal Vora દ્વારા ગુજરાતી કવિતાઓ 371 1.7k કાવ્ય 01મારા દોસ્તો ને અર્પણ.....આમ તો એકબીજા ની ટાંગ ખેંચવા માંથીઊંચા નથી આવતા હરામી દોસ્તો મારાપરંતુ તકલીફ મા ખંભે ખંભો મિલાવી ઉભા રહે એવા પ્યારા બહાદુર દોસ્તો છે મારામારા દોસ્તો છે 108 એમ્બ્યુલન્સ જેવાફોન કરતા એક પણ ક્ષણ બગાડ્યા ...વધુ વાંચોઆવે તુરંત દોડતા.ભૂલે ચુકે મુસીબત જો પડે કોઈને આડી તો દોસ્તો મુસીબત ને ટલ્લે ચડાવે એવી કે મુસીબત પાછું વળી જોવે નહી માથું ફેરવીટોપા, ડોફા, મૂર્ખા કહી બોલાવે એકબીજાને છતાં અમારી દોસ્તી પાકી છે એવી કે નથી આપતા કોઇ કોલ દોસ્તી નિભાવવા ના દુખ સામે લડવા દોસ્તો ની ફોજ છે ખડી આભાર દોસ્તો નો કે દુખ, દર્દ કે પીડા નેફરકવા ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો મારો કાવ્ય ઝરૂખો ભાગ 61 - દોસ્તી સ્પેશ્યલ મારો કાવ્ય ઝરૂખો - નવલકથા Hiren Manharlal Vora દ્વારા ગુજરાતી - કવિતાઓ (205) 49.8k 189.1k Free Novels by Hiren Manharlal Vora બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Hiren Manharlal Vora અનુસરો