હડકાયાં કૂતરા Heena દ્વારા વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો વાર્તા પુસ્તકો હડકાયાં કૂતરા હડકાયાં કૂતરા Heena દ્વારા ગુજરાતી વાર્તા 656 1.9k સમાજ એમ કહે છે કે સ્ત્રી પુરુષ સમોવડી અરે એનાથીય ચડિયાતી છે.પણ વાસ્તવ માં એવું નથી .કહેવા પૂરતું તો કહી નાખે છે પણ શું એ વાસ્તવિકતા રૂપે મન અને મગજ માં એક પુરુષ સ્ત્રીને પોતાનાથી ચડિયાતી માની શકે ખરા ...વધુ વાંચોભલે આજના યુગની નારી ઘરની સાથે ઓફિસ સંભાળતી હોય પરંતુ ઘણીવાર આ સમાજમાં જ રહેલા હડકાયાં કૂતરા જેવા લોકોના શોષણ અને ગેરવર્તન નો ભય હજીય એને રહે છે .આ ભય અંદરથી એને ભાંગી નાખે છે. પોતાની આ મનોદશા નથી તો કોઈને કહી શકતી અને અંદર ને અંદર મનના કોઈક ખૂણે એ ભય એને રાફડામાં પડેલાં કાળોતરા ની માફક ડંખે છે ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો હડકાયાં કૂતરા બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Heena અનુસરો