મોર્ડન મહાભારતનો અર્જુન - 8 Suresh Patel દ્વારા સાહસિક વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો સાહસિક વાર્તા પુસ્તકો મોર્ડન મહાભારતનો અર્જુન - 8 મોર્ડન મહાભારતનો અર્જુન - 8 Suresh Patel દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા 460 1.1k (8) અર્જુન આજે બહુજ પ્રભાવિત થયો હોય તેમ લાગ્યું. કેમકે ઘરે આવી ને તરત તે કંઈક લખવા બેસી ગયો, જીવન જીવવાની રીત કેટલી સરળ રીતે ગુરૂજીએ સમજાવી દીધું નહિ...!?’ પોતાની જાતે લખતા લખતા બોલ્યો. ‘જીવન માં કોઈનો પણ જેટલો ...વધુ વાંચોકરશો એ એટલોજ વધુ સામો આવશે.’ ‘તમારા જીવન નો વિલન જેટલો ખતરનાક એટલાજ તમે મહાન હીરો બનશો.’ ‘જીવન ને સરળ બનાવવા માટે જરૂરીયાતો નહિ જવાબદારીઓ વધારો. ‘પોતાની આસપાસ જુવો તમારા કરતા વધુ દુઃખી લોકો આનંદ થી જીવે છે તો તમે કેમ નહિ..?’ ‘પોતાની જાતને પોતેજ મોટીવેટ કરી શકશો બીજા કોઈ નહિ.’ ‘તમારા જીવનની દરેક પરિસ્થિતિઓ ના જવાબદાર તમે પોતેજ છો.’ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો મોર્ડન મહાભારતનો અર્જુન - 8 મોર્ડન મહાભારતનો અર્જુન - નવલકથા Suresh Patel દ્વારા ગુજરાતી - સાહસિક વાર્તા (47) 10.6k 24k Free Novels by Suresh Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Suresh Patel અનુસરો