હાસ્ય લહરી - ૮ Ramesh Champaneri દ્વારા હાસ્ય કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હાસ્ય કથાઓ પુસ્તકો હાસ્ય લહરી - ૮ હાસ્ય લહરી - ૮ Ramesh Champaneri દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ 646 1.7k રસીલા બાથરૂમ સિંગરો ભારતનાઘર ઘર શૌચાલય યોજનામાંફાયદો એ થયો કે,ઘર-ઘર રૂમની સાથેબાથરૂમોમાં અને બાથરૂમ કરતાં‘બાથરૂમ-સિંગરો’માં ખાસ્સો જુવાળ આવ્યો. જે લોકો અત્યાર સુધી સરકારી શૌચાલયોનો કે ‘ચોરે-ચૌટે’ ગાવાનું જોખમ ખેડતા હતાં,એમણે ગૃહ-ઉદ્યોગની માફક ઘરના બાથરૂમ/શૌચાલયમાં ...વધુ વાંચોકરવા માંડી. સરકારી શૌચાલયમાં તો જોખમ ખેડવા પડતાં. માંડ તાન છેડી હોય એમાં, અંદર બેઠેલો તો ગળું ખંખેરે જ,પણ બહારવાળો તો ઘરથી નીકળે ત્યારથી જ'ખંખેરતો'આવે કે,‘ઇતની શક્તિ હમે દેના દાતા,મનકા વિશ્વાસ કમજોર હો ના..!’બે જણા ગળા ખંખેરે ત્યારે એક સેમ્પલ બહાર નીકળતો..! ઘરના બાથરૂમમાં આવી ધાંધલ જ નહિ, ખબર કે, હુમલા કરે તો ઘરવાળા જ કરવાના છે, રશિયાની માફક ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો હાસ્ય લહરી - ૮ હાસ્ય લહરી - નવલકથા Ramesh Champaneri દ્વારા ગુજરાતી - હાસ્ય કથાઓ (211) 35.4k 103.8k Free Novels by Ramesh Champaneri બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Ramesh Champaneri અનુસરો