રાજા ભરથરી वात्सल्य દ્વારા પૌરાણિક કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પૌરાણિક કથાઓ પુસ્તકો રાજા ભરથરી રાજા ભરથરી वात्सल्य દ્વારા ગુજરાતી પૌરાણિક કથાઓ 1k 2.9k "રાજા ભરથરી"જનશ્રુતિ અને પરંપરા અનુસાર ભર્તૂહરિ વિક્રમ સંવતના પ્રવર્તક સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના અગ્રજ માનવામાં આવે છે.વિક્રમ સંવત ઈસવીસન પૂર્વે ૫૬ થી પ્રારંભ થાય છે.જે વિક્રમાદિત્યની પ્રૌઢાવસ્થાનો સમય રહ્યો હશે.ભર્તૂહરિ વિક્રમાંદીત્યના અગ્રજ હતા.અત: એમનો સમય એના કરતા થોડો પૂર્વેનો હશે!વિક્રમ ...વધુ વાંચોપ્રારંભ વિષે વિદ્વાનોમાં મતભેદ છે.કેટલાંક લોકો એને ઈસવીસન પૂૂર્વે ૭૮ અને કેટલાક લોકો એને ઇસવીસન પૂર્વે ૫૪૪માં એનો પ્રારંભ થયો છે,એવું માને છે.પંચતંત્રમાં અનેક ગ્રંથોના પદ્યોનું સંકલન છે.કદાચ તે પંચતંત્રમાં નીતિ શતકમાંથી ગ્રહણ કરવામાં આવ્યું હોય,ફારસી ગ્રંથો ઇસવીસન ૫૭૧થી ઇસવીસન ૫૮૧ માં એક ફારસી શાસકનું નિર્મિત થયું હતું.તેથી રાજા ભર્તૂહરિ અનુમાનત: ઇસવીસન પૂર્વે ૫૫૦માં આપણી વચ્ચે આવ્યાં હશે. ભર્તૂહરિ ઉજ્જૈનીના ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો રાજા ભરથરી બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ वात्सल्य અનુસરો