તેજાબ - 12 Kanu Bhagdev દ્વારા રોમાંચક માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો રોમાંચક પુસ્તકો તેજાબ - 12 Tezaab - 12 book and story is written by Kanu Bhagdev in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Tezaab - 12 is also popular in Thriller in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. તેજાબ - 12 Kanu Bhagdev દ્વારા ગુજરાતી રોમાંચક (54) 2.9k 4.9k ૧૨. બ્લેક ટાઈગરનો ભેદ.. દિલીપનો અવાજ સૌને માટે બોમ્બવિસ્ફોટ કરતાં પણ વધુ ખતરનાક પુરવાર થયો. ‘અ...આ....’ ચીફ સિક્યોરીટી ઓફિસર દહેશતભર્યા અવાજે બોલ્યો, ‘દિલીપ પાછો કેવી રીતે આવી ગયો ? એ તો અહીંથી વિદાય થઈ ગયો હતો.’ પરંતુ બધા જાણે ...વધુ વાંચોઅસર હેઠળ આવી ગયા હોય એમ બાઘાચકવા થઈ ગયા હતા. એક વખતે ‘સમજોતા એક્સપ્રેસ’ ટ્રેનની છત પર ત્રણ માનવઆકૃતિઓ દેખાઈ. એ ત્રણેય હતા – કેપ્ટન દિલીપ, કર્નલ સુરેન્દ્ર ત્યાગી તથા બ્રિગેડિયર જશપાલસિંઘ ! ‘દિલીપે આપણને છેતર્યા છે, બાબા. અંધારામાં રાખ્યા છે.’ ચીફ સિક્યોરીટી ઓફિસરે તીવ્ર અવાજે કહ્યું, ‘એ અહીંથી ગયો જ નહોતો. એણે અહીંથી જવાનું માત્ર નાટક જ કર્યું હતું.’ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો તેજાબ - 12 તેજાબ - નવલકથા Kanu Bhagdev દ્વારા ગુજરાતી રોમાંચક (810) 44.3k 72k Free Novels by Kanu Bhagdev બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ