શ્વેત, અશ્વેત - ૩૫ અક્ષર પુજારા દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો શ્વેત, અશ્વેત - ૩૫ શ્વેત, અશ્વેત - ૩૫ અક્ષર પુજારા દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 400 1.1k શ્રીનિવાસન એ સમયે સોળ વર્ષનો હતો. જ્યોતિકાના લગ્ન થયા ન હતા, પણ વિશ્વકર્માના પહેલા લગ્ન થઈ ગયા હતા. શ્રીનિવાસની બોર્ડ એક્જામ ખૂબ જ ખરાબ ગઈ હતી. તેઓના ઘરમાં છ લોકો હતા. માતા પિતા, મોટો ભાઈ, ભાભી, નાની બહેન ઉલરેગા, ...વધુ વાંચોતે. તેઓનો એક કૂતરો પણ હતો- ડેકરોસ નામ હતું. લગ્ન થયા ત્યારે ભાઈ ભાભી ખૂબ જ ખુશ હતા. પાંચ વર્ષ વિત્યા ત્યારે ગાડી ખાઈમાં પડી ગઈ, અને ભાઈ મરી ગયો. હવે પપ્પાનનું પેન્શન હતું, તેની જોબ હતી, પણ ઉલરેગાની ડેન્ટિસ્ટ બનવાની ઈંર્ટનશીપ ચાલતી હતી. ભાભી બચી ગયા. પણ ઍક્સિડેન્ટનો આઘાત એવો તે લાગ્યો કે.. જેને પણ જોવે, તેના કોલરથી પકડે, ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો શ્વેત, અશ્વેત - ૩૫ શ્વેત અશ્વેત - નવલકથા અક્ષર પુજારા દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (100) 25.4k 64.7k Free Novels by અક્ષર પુજારા બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ અક્ષર પુજારા અનુસરો